ચેમ્પિયન્સ ટીપ્સ
વિડીયો : સ્પોર્ટસ ફ્લેસીસ પર વિરાટ કોહલી અને યુવીનો ઇંટરવ્યુંહ
Author : અધિરાજસિંહ જાડેજા
Date:11-06-2017 01:31:43PM

ચૈમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે કરો યા મરો મેચ રમવા માટે તૈયાર છે. આવા સમયે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી અને સિંક્સર કિંગ યુવરાજસિંહની મેચને લઇને કેવી છે તૈયારી તેના માટે તમારે સ્પોર્ટસ ફ્લેસીસનો આ વિડીયો જોવો પડશે. આ વિડીયોમાં જોવા મળશે કે યુવરાજસિંહને કઇ વાત પર આવી આટલી બધી હસી અને સુકાની વિરાટ કોહલીનો શું છે આજની મેચમાં માસ્ટર પ્લાન.

Cricket
Hockey
Football
India VS WI 2018