Champions Trophy
વિડીયો : અહી જાણો ખિતાબી મેચ પહેલા વિરાટ કોહલીએ શું કહું ટીમ વિશે
Author : અધિરાજસિંહ જાડેજા
Date:18-06-2017 01:14:47PM

ચૈમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબી જંગમાં ભારત અને પાકિસ્તાનની ફાઇનલ મેચને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે આ મહત્વની મેચને લઇને ભારતી ટીમના સુકાની વિરાટ કોહલીએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હાઇવોલ્ટેજ મેચ પહેલા કેવો છે ટીમના ખેલાડીઓનો જુસ્સો અને ખિતાબી મેચને લઇને ટીમમાં કેવો છે માહોલ તે તમામ વિગતો વિશે વિરાટ કોહલીએ ખુલીને વાત કરી.તમામ માહિતી જાણવા માટે વિડીયો પર ક્લીક કરો.

Cricket
Hockey
Football
India VS WI 2018